ઑનલાઇન અને ઑફલાઇન - ફ્લોચાર્ટ્સ mockups , UML , મન નકશા અને વધુ ડ્રો કરવા માટે સૌથી સરળ રીત છે.
ક્લાઉડમાં આકૃતિઓ અને ફ્લોચાર્ટ માટેનું અત્યંત સાહજિક સાધન. ગુગલ ડ્રાઈવ, સ્લૅક, એટલાસિઅન અને ઘણા સાથે અખંડ રીતે જોડાઈ શકે છે.
લ્યુસિડચાર્ટ એ વેબની અગ્રેસર આકૃતિઓ બનાવવાની અને ચિત્રની કલ્પના કરવાની એપ છે. સહેલાઈથી ફ્લોચાર્ટ બનાવવા, ERD, નેટવર્ક આકૃતિઓ, UML આકૃતિઓ, અને બીજું ઘણું બધું કરવા માટે અત્યારે જ ઈન્સ્ટૉલ કરો. વાસ્તવિક સમયમાં પ્રતિજાણકારી મેળવવા માટે અને સાથોસાથ સંપાદન કરવા માટે તમારી આકૃતિઓને તમારા સાથીદારો સાથે શેર કરો. ૮૦ લાખ ઉપયોગકર્તાઓ દ્વારા, જેમાં સમાવેશ થાય છે - કૉમકાસ્ટ, નાસા, નેટફ્લિક્સ, ટાર્ગેટ અને ઝેરૉક્ષ - કોઈપણ પ્રક્રિયા અથવા નવા સંશોધનનું દસ્તાવેજીકરણ કરીને વ્યવસાયિક અને અરસપરસ ક્રિયાત્મક આકૃતિઓ સત્વરે બનાવવા માટે પસંદ કરવામાં આવ્યું છે. લ્યુસિડચાર્ટને ગુગલ ડ્રાઈવ, ડૉક્સ, શીટ્સ, સ્લાઈડ્સ અને અન્ય ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર એપ સાથે જોડો.
હજુ પણ વિઝિઓ વાપરો છો? લ્યુસિડચાર્ટના વિઝિઓ ઈમ્પોર્ટ અને એક્ષપોર્ટ વિકલ્પો આ સંક્રમણ તકલીફ વિનાનું કરી આપે છે. લ્યુસિડચાર્ટ માત્ર વાપરવામાં જ સહેલું નથી, તે કિંમતમાં પણ ઘણું ફાયદાકારક છે. તે draw.io, Gliffy, અને Omnigraffle માટે પણ આદર્શ વિકલ્પ છે.
વૈશ્વિક સુસંગતતા:
- વિઝિઓ, Omnigraffle અને Gliffy ની ફાઈલો ઈમ્પોર્ટ કરી શકે છે
- બધાં મુખ્ય બ્રાઉઝર્સ પર કામ કરી શકે છે
- ગુગલ ડ્રાઈવ, માઈક્રોસૉફ્ટ ઓફિસ, સ્લૅક, બૉક્ષ, કોંફ્લુઅન્સ, JIRA, HipChat, Jive અને
ઘણા સાથે અખંડ રીતે જોડાઈ શકે છે.
- નેટવર્ક આકૃતિઓ બનાવવા માટે AWS શૈલી ઈમ્પોર્ટ કરી શકે છે
દરેક રૂપરેખા માટે ચિત્રપટોની રચના કરો:
- ફ્લો ચાર્ટસ, કાલ્પનિક નકશા, અને પ્રક્રિયાના નકશા
- પૂરા કદના નમૂના, વાયર ફ્રેમ્સ
- UML, ER અને નેટવર્કની આકૃતિઓ
- ઓર્ગેનાઈઝેશન ચાર્ટસ અને BPMN
જૂથ માટે ઉત્તમ:
- વાસ્તવિક સમયમાં સાથે કામ કરવું
- In-editor માં જૂથમાં વાતચીત અને @mentions વડે મંતવ્યો
- વૃતાન્ત પર જોરદાર નિયંત્રણ અને પુનરાવર્તનનું વર્ણન
ઉદ્યોગ માટે તૈયાર:
- SSO and SAML પ્રમાણભૂતતા
- સ્વયંચાલિત ખાતા માટે સુસજ્જ
- ખાતાઓનું એકીકરણ અને અધિકાર ક્ષેત્રનું સલામત નિયંત્રણ
- ખાતાઓ માટે સમર્પિત સહાયક જૂથ
હિસ્સેદારી અને પ્રકાશન માટે આસાન:
- PDF, PNG, JPG, અને માઈક્રોસૉફ્ટ વિઝિઓ પર મોકલી શકાય
- બ્લૉગ્સ, wikis, અને વેબસાઈટ્સમાં આકૃતિઓ ગોઠવી શકાય
- અનન્ય URLમાં પ્રકાશન કરી શકાય
- સોશ્યલ મિડિઆમાં તરત મોકલી શકાય
- પ્રેઝન્ટેશન તૈયાર કરી શકાય